સુરત ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલા આર્મ્સ એક્ટના ગુનામાં ફરાર

Featured Video Play Icon
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલા આર્મ્સ એક્ટના ગુનામાં ફરાર
નાસતા ફરતા આરોપીને ત્રણ વર્ષે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
સતીષ શ્યામરાવ પટોડેને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો

સુરત ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલા આર્મ્સ એક્ટના ગુનામાં નાસતા ફરતા આરોપીને ત્રણ વર્ષે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની નાસતા ફરતા સ્કોડની ટીમે બાતમીના આધારે લિંબાયત નીલગીરી સર્કલ પાસેથી ક્રાઈમ બ્રાન્ચમાં વર્ષ 2022માં એટલે કે ત્રણ વર્ષ અગાઉ નોંધાયેલા આર્મ્સ એક્ટના ગુનામાં નાસતા ફરતા આરોપી મુળ મહારાષ્ટ્રના ધુલીયાનો અને હાલ લિંબાયત ખાતે રહેતા સતીષ શ્યામરાવ પટોડેને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *