મિટિંગમાં સમસ્ત હિરપરા પરિવારના ટ્રસ્ટીઓ હાજર રહ્યા
ટીમ 100 ના કાર્યકર્તાઓની મહેતનેં કાર્યક્રમને સફળ બનાવ્યો
સુરતના શહેરના સમસ્ત હિરપરા પરિવાર દ્વારા ગત જાન્યુઆરી મહિનામાં 8 મોં સનેહમિલન અને સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત હિરપરા પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું
સુરતમાં શહેરના સમસ્ત હિરપરા પરિવાર દ્રારા વર્ષની જેમ આ વર્ષે પણ સ્નેહ મિલન અને સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું જેમાં આ વર્ષે 8 મોં સનેહમિલન અને સમુહલગ્નનું યોજાયો હતો, આ કાર્યક્રમ દરમિયાન હિરપરા પરિવારની ટીમ 100 એ ખુબ જ મહેનત કરી હતી અને કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનું યોગદાનું આપ્યું હતું, કાર્યક્રમની સફળતા બાદ આજ રોજ ટીમ 100 ના કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા અને સમ્માન આપવા તેમજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે આગળના ક્રાયક્રમને લઇ એક હિરપરા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં સમસ્ત હિરપરા પરિવાર તમામ ટ્રસ્ટીઓ અને સમૂહ લગ્નમાં જોડાયેલા વરઘોડિયાઓ પણ હાજર રહ્યા હતા અને સાથે જમણવારનું પણ આયોજન કરાયું હતું. આ મીટીંગમાંને લઇ ટ્રસ્ટના ટ્રસ્ટી હિતેશભાઈ હીરપરાએ વધુ માહિતી આપતા શું કહ્યું સાંભળો