નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીમાં દીપડો પાંજરે પુરાયો

Featured Video Play Icon
Spread the love

નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીમાં દીપડો પાંજરે પુરાયો
સુપા રેંજએ રામનગર સાતેમ દિપડાને પકડવા પાંજરૂ ગોઠવ્યું હતું
ડોક્ટરી તપાસ તથા જંગલમાં મુક્ત કરવા અંગે કાર્યવાહી હાથ ધરી

નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીમાં આવેલ સાતેમ ગામે એક દીપડો પાંજરે પુરાયો

નવસારી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી સાતેમ ગામે દીપડો દેખાવાની ઘટના બનતા તેમજ અલગ અલગ જગ્યાએ મરઘા નું મારણ કરતો હોવાથી ગ્રામજનો દ્વારા સરપંચ જાણ કરાઈ હતી, સરપંચ દ્વારા નવસારી સામાજિક વનવિભાગ સુપા રેંજ આ અંગે જાણ કરાતા રામનગર સાતેમ દિપડાને પકડવા પાંજરૂ ગોઠવ્યું હતું આજે વહેલી સવારે ભીખુભાઈ મોચી ભાઈ પટેલની વાડીમાં ખોરાકની શોધમાં આવેલ આશરે અઢી વર્ષનો દિપડો પાંજરે પુરાયો, દિપડો પાંજરે પુરાતા સરપંચ દ્વારા જાણ કરતા વન રક્ષક નવલસિંહ રાઠોડે દિપડાનો કબજે લીધો. સામાજિક વનવિભાગ નવસારીની સુપા રેંજ દ્વારા જરૂરી ડોક્ટરી તપાસ તથા જંગલમાં મુક્ત કરવા અંગે કાર્યવાહી હાથ ધરી….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *