સુરતમાં દેશી હાથ બનાવટની પિસ્ટલ સાથે આરોપી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં દેશી હાથ બનાવટની પિસ્ટલ સાથે આરોપી ઝડપાયો
ક્રાઈમ બ્રાન્ચે સૌરાષ્ટ્રવાસી યુવાનને ઝડપી પાડ્યો
હાથ બનાવટની પિસ્ટલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સુરતમાં દેશી હાથ બનાવટની પિસ્ટલ સાથે ક્રાઈમ બ્રાન્ચે સૌરાષ્ટ્રવાસી યુવાનને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.

સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુનેગારો કોઈ અઘટિત ઘટનાઓને અંજામ ન આપે તે માટે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે ચેઈન સ્નેચીંગ સ્કોર્ડની ટીમે અડાજણ જીલાની ઓવર બ્રિજ નીચેથી સૌરાષ્ટ્રીયન મુળ જુનાગઢનો અને હાલ પાસોદરા ગામ ખાતે રહેતા ભાવેશ જયસુખ મોરવાડીયાને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી દેશી હાથ બનાવટની પિસ્ટલ કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *