ડાંગમાં : 28 કલાકમાં 10 ઈંચથી વધુ વરસાદ.

Featured Video Play Icon
Spread the love

ડાંગમાં : 28 કલાકમાં 10 ઈંચથી વધુ વરસાદ.
સવારથી અત્યાર સુધીમાં 4 ઈંચ વરસાદ.

ડાંગ જિલ્લાના પીપરી ગામે પરિસ્થિતિ ખૂબ જ વિકટ અને ગંભીર થઈ ગઈ છે જિલ્લાના ઘણા ગામો સંપર્ક વિખોણા થયાજેની પરિસ્થિતિ પર નજર કરીએ તો કુદરતનો કહેર હોય એવું દેખાઈ રહ્યું છે

જેમાં વૃક્ષો તૂટી પડ્યા રસ્તો ધસાઈ ગયો અંબિકા અને પૂર્ણ નદી બે કાંઠે વહી રહી છે જ્યાં નદીના પાસે આવેલ મંદિર પણ ધરાસાઈ થયું છે અને ત્યાંના લોકો ઉપર વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે અને ઘરવખરીને મોટું નુકસાન થયું છે આહવા અને વઘઈ ને જોડતો મુખ્ય માર્ગ બંધ થયો છે અને છેલ્લા 24 કલાકમાં 4.6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ત્યારે ડાંગની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *