દાહોદમાં ચોર બેફામ બન્યા,

Featured Video Play Icon
Spread the love

દાહોદમાં ચોર બેફામ બન્યા,
ધોડા દિવસે ચોરીની ઘટના બની
થોડા દિવસ અગાઉ બની હતી લૂંટની ઘટના
લૂંટની ઘટનાના પગલે દાહોદ જિલ્લામાં ભયનો માહોલ
બે ચોરને પકડી પોલીસને હવાલે કર્યા

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં કેશરપુર ગામે ઢબુડી ઘાટી માં ૫.૩૦ વાગ્યે ધોળા દિવસે બાંડીબાર ગામના સોની જયદીપસિંહ ધીંગા ની ગાડી ને પથ્થર મારી ગાડી ના કાચ તોડી મરચું નાખીને ગાડીમાં રહેલા સોના ચાંદીના દાગીના લુટ કરતાં ચોરને પકડી પાડ્યો રણધીકપુર પોલીસને હવાલે કરવામાં આવ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના કેશરપુર ગામે ઢબુડી ઘાટી માં ધોળા દિવસે બાંડીબાર ગામના સોની જયદીપસિંહ ધીંગા રંણધીકપુર બજારમાં તેમની સોના ચાંદી ની દુકાન બંધ કરી ઘરે જતા હતા ત્યારે રસ્તામાં કેશરપુર ગામે ઘાટી માં ચાલું ગાડીએ પથ્થર મારી ગાડી ના કાચ તોડી મરચું નાખીને ગાડીમાં રહેલા સોના ચાંદીના દાગીનાની લુંટ કરતા એક ચોરને સોની જયદીપસિંહ ધીંગા દ્રારા ચોરને પકડી પાડ્યો હતો અને આજુ બાજુના લોકો દોડી આવતા લોકોએ ચોરને મેથીપાક ચખાડ્યો હતો અને ચોર દ્રારા સોની માથાના ભાગે પાનું મારી દેતાં થોડી ઇજા થઇ હતી ચોરને રંણધીકપુર પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો ધોળા દિવસે ચોરી કરવાના વિડિયો વાઇરલ થતાં આજુબાજુના પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો સોનાનો દોરો લુંટવાનો પ્રયાસ કર્યો હોવાના સમાચાર હાલ મળી રહીયા છે અને ચાર ચોર હતા તેમાંથી બે પકડયા અને બે ફરાર થયા હોવાનાં સમાચાર હાલ મળી રહીયા છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *