સુરતમાં નાસતા ફરતા આરોપી ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં નાસતા ફરતા આરોપી ઝડપાયા
એસઓજીની ટીમે આરોપીને ઝડપી પાડ્યો
અરબાઝ મુજ્જુ સૈયદઅલી સૈયદની ધરપકડ

સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયેલા એમડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાનને લઈ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સહારા દરવાજા પાસેથી શાહપોર ખાતે રહેતા અને સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા અરબાઝ ઉર્ફે મુજ્જુ સૈયદઅલી સૈયદને ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો સલાબતપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરીહ તી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *