પાલીતાણામાં સરકારી નોકરીના નામે છેતરપિંડીનો વધુ એક મામલો
નોકરી અપાવવાના નામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ સામે આવી
પાલીતાણામાં સરકારી નોકરીના નામે ઠગાઈનો આક્ષેપ
પાલીતાણા માં નોંધાયેલ ફરિયાદ બાદ સરકારી નોકરીના નામે છેતરપિંડીનો કર્યા નો વધુ એક ફરિયાદ આવી સામે
જેસરમાં સરકારી નોકરી અપાવવાના નામે રૂ.22 લાખની છેતરપિંડીનો આક્ષેપ બળદેવ રાઠોડ અને પ્રદીપ ઝાલા સામે જેસર પોલીસમાં આપવા આવી હતી અરજી પોસ્ટ, રેલવે, એસટી અને SBIમાં નોકરી અપાવવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા હતા 4 ઉમેદવારો પાસેથી અલગ-અલગ સમયે રૂ.22 લાખ લીધાનો ફરિયાદ માં આક્ષેપ નોકરીના નામે બોગસ કોલ લેટર અને જોઇનિંગ લેટર આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ સરકારી કચેરીમાં તપાસ કરતા દસ્તાવેજો બનાવટી હોવાનું સામે આવ્યું હતું પૈસા પરત માંગતા આરોપી બળદેવ રાઠોડ અને પ્રદીપ ઝાલા મોબાઇલ બંધ કરી ફરાર થઈ ગયા હતા પ્રદીપ ઝાલા દ્વારા બળદેવની ઓળખાણ ફરિયાદી ને કરાવવામાં આવી હતી 23.06 2026 ના રોજ મહેબૂબ ચૌહાણ નામના શખ્સે જેસર પોલીસ સ્ટેશન માં અરજી કરી હતી હવે પાલિતાણા સરકારી નોકરી છેતરપિંડી કેસ બાદ જેસરમાં પણ બળદેવ રાઠોડ અને પ્રદીપ ઝાલા સામે ફરિયાદ આવી સામે..
