દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા સુરતની સુમુલ ડેરી

Featured Video Play Icon
Spread the love

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા સુરતની સુમુલ ડેરી
16 માંથી 15 બેઠકો જીતી ભાજપે બહુમતી મેળવી
કોંગ્રેસ ખાતું પણ ખોલી શકી નથી

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા સુરતની સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપે એકતરફી જીત મેળવી હોય તેમ 16 માંથી 15 બેઠકો જીતી ભાજપે બહુમતી મેળવી હતી જ્યારે કોંગ્રેસ ખાતું પણ ખોલી શકી નથી.

સુરતની સુમુલ ડેરીની ચૂંટણીના પરિણામોમાં ભાજપનો સ્પષ્ટ વિજય થયો હતો. કુલ 16 બેઠકોમાંથી ભાજપ સમર્થિત ઉમેદવારોએ 15 બેઠકો પર જીત મેળવી બહુમતી હાંસલ કરી હતી. જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા છે. કોંગ્રેસ આ ચૂંટણીમાં એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી છે. પરિણામ બાદ ભાજપ સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને જીતની ઉજવણી કરવામાં આવી હતી. સુમુલ ડેરીના આગામી સંચાલનમાં હવે ભાજપનું પ્રભુત્વ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *