સુરતની પાલ પોલીસે કોપર કેબલ ચોરી પકડી

Featured Video Play Icon
Spread the love

સુરતની પાલ પોલીસે કોપર કેબલ ચોરી પકડી
કોપર કેબલ ચોરી કરનાર રીઢાઓને ગણતરીના કલાકોમાં ઝડપ્યા
ચોરી કરનાર વિકાસ કરશન ગાંગડીયા અને મોહિત રામેશ નાઈકે

સુરતની પાલ પોલીસે કોપર કેબલ ચોરી કરનાર રીઢાઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર બારવાલ સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ બીએ ભટ્ટની ટીમ પીએસઆઈ એમવી પરમાર સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો જયદિપભાઈ અને શૈલેષભાઈ તથા અલોર વિશાલભાઈને મળેલી બાતમીના આધારે કોપર કેબલની ચોરી કરનાર વિકાસ કરશન ગાંગડીયા અને મોહિત રામેશ નાઈકે તથા ત્રણ બાળ કિશોરોને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *