નવસારીમાં કેન્દ્રીય મંત્રી પાટીલ વાઘરેજ ટાઈટલ ડેમની મુલાકાત

Featured Video Play Icon
Spread the love

નવસારીમાં કેન્દ્રીય મંત્રી પાટીલ વાઘરેજ ટાઈટલ ડેમની મુલાકાત
નાણામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યકક્ષાના મંત્રી પહોંચ્યા
ડેમથી 11 થી વધુ ગામોને આનો ફાયદો થશે

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના શહેરમાં અઢીસો કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા વાઘરેજ ટાઈટલ ડેમની મુલાકાત લેવા માટે આજે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યકક્ષાના મંત્રી પહોંચ્યા હતા

ગણદેવી તાલુકાની જીવા દોરી સમાન વધુ એક ડેમ તૈયાર કરવામાં આવ્યો છે વાઘરેજ ડેમ કાવેરી નદી ઉપર તૈયાર થઈને હવે ટૂંક સમયમાં એનું લોકાર્પણ કરવામાં આવશે એ પહેલા આજે કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના મંત્રી સી આર પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી કનુભાઈ દેસાઈ એ વાઘરેજ ડેમની મુલાકાત લીધી હતી. આ ડેમ બનવાથી બીલીમોરા અને આસપાસ આવેલા 11 થી વધુ ગામોને આનો ફાયદો થશે હવે દરિયામાં મીઠું પાણી જતું અટકશે અને કાંઠા વિસ્તારમાં જે પૂરની પરિસ્થિતિ આવતી હતી એના ઉપર પણ મહદંશે કાબુ મેળવવામાં આવશે સાથે જ મુંબઈ અમદાવાદ પ્રધાનમંત્રી નો ડ્રીમ પ્રોજેક્ટ ક્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન ની કામગીરીની મુલાકાત લીધી હતી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને પણ અધિકારીઓને યોગ્ય સૂચનો આવ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *