વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંઘણ બચાવવાને લઇ કરાયેલ અપીલ

Featured Video Play Icon
Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંઘણ બચાવવાને લઇ કરાયેલ અપીલ
ભાવનગર મહાનગરપાલિકામાં આજ રિયાલિટી ચેક કરાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંઘણ બચાવવાને લઇ કરાયેલ અપીલને લઈને ભાવનગર મહાનગરપાલિકામાં આજ રિયાલિટી ચેક કરાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંઘણ બચાવવાને લઇ કરાયેલ અપીલનું પાલન કર્તા ભાવનગર મહાનગર પાલિકામાં કમિશનર દ્વારા અપાયેલ સૂચના મુજબ આગામી સમયમાં એક રૂટ ઉપર જે ચાર લોકો આવતા હોય તેને એક સાથે આવવું, જ્યારે હાલ અત્યારે એક ગાડીમાં એક કર્મચારી જ આવે છે હવે આગળના સમયમાં ક્યારેય પાલન થશે તે જોવું રહ્યું હાલ ઓફિસોમાં પણ એક કર્મચારી બેઠો હોય અને તમામ લાઈટ પંખાઓ ચાલુ હોય ત્યારે કમિશનર આ બાબતે કોઈ પગલાં લેશે કે કેમ તે આગળના સમયમાં જોવું રહ્યું,..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *