ભાવનગર ઘોઘા પાસે કુંડા ગામના પરિવારને નડ્યો અકસ્માત

Featured Video Play Icon
Spread the love

ભાવનગર ઘોઘા પાસે કુંડા ગામના પરિવારને નડ્યો અકસ્માત
અકસ્માત નડતા બે મહિલા સહિત એક યુવકને ઇજા
ઈજાગસ્તને 108 દ્વારા તાત્કાલિક ભાવનગર સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

ભાવનગર ઘોઘા પાસે કુંડા ગામના પરિવારને નડ્યો અકસ્માત

ભાવનગરથી ગામ પરત ફરતી વેળાએ ઘોઘા પાસે નીલગાય આડી પડતા કુંડા ગામના પરિવારને અકસ્માત નડતા બે મહિલા સહિત એક યુવકને ઇજા પહોંચી હતી, અક્સમાતની ઘટનામાં રોજડું આડું પડતા બાઇક પર ચાલકે કાબુ ગુમાવ્યો જેને ઈજાગસ્ત થયેલ મહિલા અને યુવકને 108 દ્વારા તાત્કાલિક ભાવનગર સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, અહીં અગાઉ પણ નીલગાયને લીધે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે તેમ છતાં ફોરેસ્ટ વિભાગ દ્વારા કોઈ કામગીરી કરવા માં આવતી નહિ હોવાના આક્ષેપ થઈ રહયા છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *