સુરત ઉત્રાણ રેલ્વે ઓવર બ્રિજ ખાતેથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરત ઉત્રાણ રેલ્વે ઓવર બ્રિજ ખાતેથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
એમડી ડ્રગ્સ કેસમાં વોન્ટેડ આરોપીને નાસિકથી ઝડપ્યો
અબરાર ઉર્ફએ હાજી સાહબ ઉર્ફે જીલાણી મુખ્તાર શેખને ઝડપ્યો

સુરત ઉત્રાણ રેલ્વે ઓવર બ્રિજ ખાતેથી ઝડપાયેલા અને ઉમરવાડા ચીમની ટેકરા ખાતેથી ઝડપાયેલા એમડી ડ્રગ્સ કેસમાં વોન્ટેડ આરોપીને નાસિકથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે ઉત્રાણ રેલ્વે ઓવર બ્રિજ ખાતેથી એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડેલા આરોપી અને ઉમરવાડા ચીમની ટેકરા સલીમનગર ઝુપડપટ્ટી ખાતેથી ઝડપાયેલા એમડી ડ્રગ્સના બે ગુનાઓમાં નાસતા ફરતા આરોપી એવા અબરાર ઉર્ફએ હાજી સાહબ ઉર્ફે જીલાણી મુખ્તાર શેખને મહારાષ્ટ્રના નાસિકથી ક્રાઈમ બરાન્ચની ટીમે ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *