ભાવનગરમાં નકલી પોલીસકર્મીની ધરપકડ
જાહેર મેળામાં ખોટું પોલીસ આઈકાર્ડ બતાવી રોફ જમાવતો શખ્સ ઝડપાયો.
ભાવનગરમાં પોલીસની ઓળખ આપી ફરતા શખ્સની ધરપકડ જાહેર મેળામાં પોલીસનું ખોટું આઈકાર્ડ બતાવી રોફ જમાવતો શખ્સ ઝડપાયો પોલીસે બાતમીના આધારે શખ્સને ઝડપી પાડ્યો
તપાસ દરમિયાન શખ્સ પાસેથી ગુજરાત પોલીસ લખેલું ખોટું આઈકાર્ડ મળી આવ્યું આઈકાર્ડમાં પોતાનું નામ સોબિન ઇકબાલ સોદાગર દર્શાવાયું હોવાનું સામે આવ્યું પોલીસની પૂછપરછમાં શખ્સે પોતે પોલીસમાં ન હોવાનું કબૂલ્યું પોલીસની ખોટી ઓળખ આપી લોકોને પ્રભાવિત કરતો હોવાનો ખુલાસો પોલીસે ખોટું આઈકાર્ડ જપ્ત કરી શખ્સની ધરપકડ કરી ભાવનગર પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ
