સુરતની ઉધના પોલીસે દેહવેપાર ચલાવનારને ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતની ઉધના પોલીસે દેહવેપાર ચલાવનારને ઝડપ્યા
લલનાઓને બોલાવી પોતાના મકાનમાં દેહવેપાર
વૃદ્ધ સહિત બેને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા

સુરતની ઉધના પોલીસે લલનાઓને બોલાવી પોતાના મકાનમાં દેહવેપાર ચલાવનાર વૃદ્ધ સહિત બેને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, ખાસ પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ, મદદનીશ પોલીસ કમિશનર જાડેજા ના માર્ગદર્શન હેઠળ પીઆઈ એસએન દેસાઈની ટીમ પીએસઆઈ એમકે ઈશરાણી અને પીએસઆઈ એચઝેડ પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ઉધના ખરવર નગર સોસાયટીમાં રહેતા હરીશ રૂગનાથવાલાના ઘરે દરોડા પાડી ત્યાંથી દેહવેપાર ઝડપી પાડ્યો હતો અને પોલીસે ગ્રાહક સાગર ભુપેન્દ્ર માવાપુરીની પણ ધરપકડ કરી ઘરમાંથી 2 લાખ 79 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *