સુરત રેલ્વે સ્ટેશન પરથી ચોર ઝડપાયો,

Featured Video Play Icon
Spread the love

સુરત રેલ્વે સ્ટેશન પરથી ચોર ઝડપાયો,
વેસ્ટર્ન એક્સપ્રેસ ટ્રેનમાંથી રેલ્વે એલસીબીની મોટી કાર્યવાહી
લૅપટોપ-મોબાઈલ ચોરી કરનાર આરોપી ઝડપાયો,

સુરત રેલ્વે એલસીબીની ટીમે ટ્રેનોમાં ચોરી કરતા રીઢા આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ મુદ્દામાલ કબ્જે લઈ 9 ચોરીના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.

સુરત રેલ્વે સ્ટેશન પર રેલ્વે એલસીબીની ટીમ પીઆઈ તરૂણ પટેલ તથા પીએસઆઈ જાડેજાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે હે.કો. પ્રવિણ અને પો.કો. મેહુલને મળેલી બાતમીના આધારે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી આરોપી મેહુલ નાનજી રાઠોડ કડીયાને ઝડપી પાડ્યો હતો અને તેની જડતી લેતા તેની પાસેથી લેપટોપ, મોબાઈલ, વોચ અને રોકડ સહિત 80 હજારથી વધુની મત્તા મળી આવી હતી. તો પોલીસે આરોપીની પુછપરછ કરતા 9 જેટલી ચોરીની કબુલાત કરી હતી. જેથી રેલ્વે એલસીબીની ટીમે આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *