સુરતમાં ખાડી પુર રોકવા તંત્ર મેદાને આવ્યુ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ખાડી પુર રોકવા તંત્ર મેદાને આવ્યુ
ખાડી કિનારે કરાયેલા દબાણો અને નડતર રૂપ સ્ટ્રક્ચરને દુર કરાયા
ભેદવાડ ખાડી પર નડતર વોટર લાઈનને ઊંચી કરાઈ

સુરતમાં ખાડી પુર રોકવા તંત્ર મેદાને આવ્યુ હોય તેમ ખાડી કિનારે કરાયેલા દબાણો અને નડતર રૂપ સ્ટ્રક્ચરને દુર કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે.

સુરતમાં ખાડી પુરની સ્થિતિબાદ તંત્ર કામે લાગ્યું છે. અને સુરત મહાનગર પાલિકા દ્વારા જે કોઈ ખાડીમાં નડતર સ્ટ્રક્ચરને હટાવવામાં આવી રહ્યુ છે. ખાડી વહેણના પાણીને નડતર રૂપ સ્ટ્રક્ચર હટાવવામાં આવી રહ્યુ હોય જેમાં ભેદવાડ ખાડી પર નડતર વોટર લાઈનને ઊંચી કરાઈ હતી. સુરતના અલગ અલગ ઝોનોમાં ખાડી વહેણના પાણીને નડતર સ્ટ્રક્ચર હાલ તંત્ર દ્વારા દુર કરાઈ રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *