સુરત : ઉધના પોલીસે 1550 કરોડનો સાયબર ફ્રોડ ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત : ઉધના પોલીસે 1550 કરોડનો સાયબર ફ્રોડ ઝડપી પાડ્યો
સાબયર ફ્રોડમાં આરબીએલ બેંકના મેનેજર સહિત 8 લોકોની ધરપકડ

સુરતમાં ફરી સૌથી મોટો સાયબર ફ્રોડનો ગુનો પોલીસે ઉકેલી કાઢ્યો છે. જેમાં આરબીએલ બેંકના મેનેજર સહિત આઠ લોકો સામેલ હોય તેઓની પોલીસે ધરપકડ કરી છે.

સુરતમાં સાયબર ફ્રોડના કિસ્સાઓમાં રોજેરોજ વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે સુરતની ઉધના પોલીસે 1550 કરોડનો સાયબર ફ્રોડ ઝડપી પાડ્યો હતો. ઉધના પોલીસે ઝડપી પાડેલા 1550 કરોડના સાબયર ફ્રોડમાં આરબીએલ બેંકના મેનેજર સહિત 8 લોકોની ધરપકડ કરાઈ છે. તો આ મામલે એસઆઈટી તપાસ કરી રહી હોય એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. જે અંગે ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ વધુ માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *