સુરત બેંગકોકની ફ્લાઈટ બર્ડ હિટ
ફ્લાઇટ મોડી પડતા મુસાફરો નવ કલાક સુધી રજળ્યા
મુસાફરો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો
સુરત બેંગકોકની ફ્લાઈટ બર્ડ હિટને લઈ મોડી પડતા મુસાફરો નવ કલાક સુધી રજળ્યા હતાં.
સુરત બેગકોક ફલાઈટ સાથે બર્ડ હિટ ની ઘટના બનતા અંદાજીત 9 કલાક ફ્લાઇટ લેટ પડી હતી. પાયલટ દ્વારા એરપોર્ટ ઓથોરિટીને જાણ કરવામાં આવી હતી જેથી જયપુરથી અન્ય ફ્લાઇટ મંગાવવામાં આવી હતી. જેને લઈ મુસાફરોએ કલાકો એરપોર્ટ પર વિતાવવાનો વારો આવ્યો હતો. પરંતુ ત્યાંથી પણ ફ્લાઇટ લેટ ઉડી હતી જેને લઈ દિલ્હીથી ફ્લાઇટ સુરત આવી હતીઅને બપોરે 12.30 વાગ્યે સુરત એરપોરથી ઉડનારી ફ્લાઈ રાત્રે રવાના થઈ હતી જેને લઈ મુસાફરો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો.
