રિક્ષામાં મુસાફરને બેસાડી નજર ચુકવી સોનાની ચેઈન ચોરી

Featured Video Play Icon
Spread the love

રિક્ષામાં મુસાફરને બેસાડી નજર ચુકવી સોનાની ચેઈન ચોરી
રીઢાઓને સચીન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યા
રીઢાઓ રમજનશા સલીમશા, હનીફ ઉર્ફે જવઈ શેખ અને સમીરશા માનસિક

રિક્ષામાં મુસાફરને બેસાડી તઓની નજર ચુકવી સોનાની ચેઈન ચોરી લેનાર રીઢાઓને સચીન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર ડામોર, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ કે.એ. ગોહિલની ટીમ પીએસઆઈ પટેલના માર્ગદર્શન હેઠલ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ પ્રદિપસિંહ તથા અહેકો રઘુભાઈ અને મહેન્દ્રને મળેલી બાતમીના આધારે રીક્ષામાં મુસાફરને બેસાડી નજર ચુકવી સોનાની ચેઈનની ચોરી કરનાર રીઢાઓ રમજનશા સલીમશા, હનીફ ઉર્ફે જવઈ શેખ અને સમીરશા માનસિકને ઝડપી પાડી રીઢાઓ પાસેથી ચોરાયેલ સોનાની ચેઈન કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *