સુરતમાં ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટિટ્યુટ દ્વારા આધુનિકરણ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટિટ્યુટ દ્વારા આધુનિકરણ
ટેસ્ટિંગ લેબ, વેલ ઈક્વિપ્ડ ઓડિટોરિયમ સહિતનુ ઉદઘાટન
સંસદ ગોવિંદભાઈ ધોળકિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત

સુરતમાં ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટિટ્યુટ દ્વારા આધુનિકરણ સાથે ટેસ્ટિંગ લેબ, વેલ ઈક્વિપ્ડ ઓડિટોરિયમ સહિતનુ ઉદઘાટન કરાયુ હતું.

સુરતની ઓળખ સમા હિરા ઉદ્યોગ માટે ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા વધુ એક સિદ્ધિ હાંસલ કરાઈ છે. 47 વર્ષ પહેલા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ નો પાયો નંખાયો હતો ત્યારે હવે ઈન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના આધુનિકરણ અંતર્ગત ટેસ્ટિંગ લેબોરેટરી, વેલ ઈકિવપ્ડ ઓડિટોરિયમ અને એડમિનિસ્ટ્રીવનું ઉદ્ઘાટન કરાયુ હતું. તો ઉદ્ઘાટન સમારોહ રાજ્યના સંસદ ગોવિંદભાઈ ધોળકિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. અને ઉદ્ઘાટન કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત ડાયમંડ ઉદ્યોગના મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *