સુરતના આવનાર રમઝાન માસને લઈ મીટીંગ

Featured Video Play Icon
Spread the love

સુરતના આવનાર રમઝાન માસને લઈ મીટીંગ
પટની હોલ ખાતે શાંતિ સમિતિની મીટીંગનુ આયોજન કરાયુ

સુરતના આવનાર રમઝાન માસને લઈ પટની હોલ ખાતે શાંતિ સમિતિની મીટીંગનુ આયોજન કરાયુ હતું.

સુરતમાં રમઝાન માસ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને ભાઈચારા તથા શાંતિમય વાતાવરણમાં રમઝાન માસની ઉજવણી કરાઈ તે માટે સુરત પોલીસ દ્વારા મુસ્લિમ બહુમલ વિસ્તારોમાં શાંતિ સમિતિની મીટીંગનુ આયોજન કરાઈ હ્યુ છે ત્યારે લાલગેટ પોલીસ દ્વારા પટની હોલ ખાતે એસીપીની હાજરીમાં શાંતિ સમિતિની મીટીંગ યોજી હતી જેમાં પીઆઈ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *