સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ
રામપુરા ખાતે પાર્ક કારમાં આગ લાગી
અફરા તફરીનો માહોલ સર્જાયો

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે રામપુરા ખાતે પાર્ક કારમાં આગ લાગી જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

સુરતમાં વારંવાર આગના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે રામપુરા વિસ્તારમાં વિનસ હોસ્પિટલ સામે કારમાં આગ લાગી હતી. હોસ્પિટલ સામે પાર્ક કારમાં આગ લાગતા આખા વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. તો આગની જાણ થતા ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. જો કે કારમાં કયાકારણોસર આગ લાગી તે જાણી શકાયુ નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *