સુરતમાં વધી રહેલી મોબાઈલ સ્નેચીંગની ઘટના

Featured Video Play Icon
Spread the love

સુરતમાં વધી રહેલી મોબાઈલ સ્નેચીંગની ઘટના
અડાજણ વિસ્તારમાં મોબાઈલ સ્નેચીંગ કરનાર રીઢાને ઝડપ્યા
અગાઉ સલાબતપુરા પોલીસ મથકમાં પણ ગુનો નોંધાઈ ચુક્યો

સુરતમાં વધી રહેલી મોબાઈલ સ્નેચીંગની ઘટનાઓ વચ્ચે અડાજણ વિસ્તારમાં મોબાઈલ સ્નેચીંગ કરનાર રીઢાને ગણતરીના કલાકોમાં જ પોલીસે ઝડપી પડી બે ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.

સુરતમાં વધી રહેલી મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ વચ્ચે અડાજણ પોલીસે રીઢા મોબાઈલ સ્નેચરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપી તૌસીફ ઉર્ફે બગલા આરીફ શેખને અડાજણ પોલીસે ઝડપી પાડી તેની પાસેથી અડાજણ વિસ્તારમાં થયેલ બે મોબાઈલ સ્નેચિંગના ગુનાના ભેદ ઉકેલી કાઢી બે મોબાઈલ કબ્જે કર્યા હતાં. તો આરોપીની પુછપરછ કરતા તેની વિરૂદ્ધ અગાઉ સલાબતપુરા પોલીસ મથકમાં પણ ગુનો નોંધાઈ ચુક્યો હોવાની કબુલાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *