સુરત : સો. મીડિયામાં મહિલા પીએસઆઇ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવી ભારે પડી

Featured Video Play Icon
Spread the love

સુરત : સો. મીડિયામાં મહિલા પીએસઆઇ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવી ભારે પડી
પુલીસ અભદ્ર ટીપ્પણી કરનાર વધુ એક આરોપીને ઝડપી પાડ્યો

પુણા પોલીસે મહિલા પી.એસ.આઈ. વિરૂદ્ધ અભદ્ર ટીપ્પણી કરનાર વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે.

સુરતના પુણા પોલીસ મથકમાં નોંધાયેલા મહિલા પીએસઆઈ વિરૂદ્ધ સોશ્યલ મીડિયામાં અભદ્ર ટીપ્પણી કરવાના ગુનામાં અગાઉ કેટલાક આરોપીઓને ઝડપી પાડ્યા બાદ આ ગુનામાં નાસતા ફરતા વધુ એક આરોપી એવા મુળ બનાસકાંઠના થરાદનો અને હાલ ઉત્રાણ વેલંજા ખાતે રહેતા પ્રકાશ નાગજી પટેલને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *