માંડવી આઈટીઆઈ ખાતે ફાયર વિભાગ દ્વારા માર્ગદર્શન

Featured Video Play Icon
Spread the love

માંડવી આઈટીઆઈ ખાતે ફાયર વિભાગ દ્વારા માર્ગદર્શન
આગ અકસ્માત તથા સર્ચ રેસ્ટ્યુ અંગે ફાયર વિભાગ દ્વારા માર્ગદર્શન

માંડવી આઈટીઆઈ ખાતે આગ અકસ્માત તથા સર્ચ રેસ્ટ્યુ અંગે માંડવી ફાયર વિભાગ દ્વારા માર્ગદર્શન અપાયું

માંડવી આઈ.ટી.આઈમાં આઞ અકસ્માત તથા સર્ચ એન્ડ રેસ્ટ્યુ તથા ફલ્ટ એન્ડ રેસ્ક્યુ તથા કેમિકલ રેસ્ક્યુ અંગેનો ડેમો માંડવી ફાયર બ્રિગેડ દ્વારા આપવામાં આવ્યું હતો જેમાં મોટી સંખ્યામાં આઈ.ટી.આઈ ના બાળકો તથા ટીચર સ્ટાફ તથા કર્મચારી મિત્રો ઉપસ્થિત રહ્યા હતાં. માંડવી નગરપાલિકા ફાયર સ્ટાફ રાજેશ જોધપુરી, વિજય રાઠોડ, નરેશ સોલંકી, શૈલેષ ગામીત અને તેજસ ચૌધરી તથા ફાયર વિભાગનો સ્ટાફ જોડાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *