મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપની જીત

Featured Video Play Icon
Spread the love

મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપની જીત
સુરતમાં પ્રદેશ મહામંત્રીની આગેવાનીમાં વિજયોત્સવ

મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભારતીય જતા પાર્ટીને મળેલી બહુમતીને લઈ ગુજરાતમાં પણ ઉજવણી કરાઈ હતી. ત્યારે સુરતમાં પ્રદેશ મહામંત્રીની આગેવાનીમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્રમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનુ પરિણામ શુક્રવારે જાહેર થયુ છે જેમાં ભાજપને બહુમતી મળી છે. મુંબઈમાં બીએમસી સાથે નાગપુર, પુણે સહિતમાં ભાજપ મોટી લીડ સાથે સત્તામાં આવી છે. ત્યારે સુરતમાં મહારાષ્ટ્રની સ્થાનક સ્વરાજની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના થયેલા ભવ્ય વિજયને લઈ સુરત મહાનગર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટની આગેવાનીમાં વિજયોત્સવ મનાવાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપીઓ જોડાયા હતાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *