સુરતમાં 7 વર્ષથી લૂંટના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં 7 વર્ષથી લૂંટના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
મહિધરપુરા પોલીસ મથકના લૂંટના ગુનામાં આરોપી સાત વર્ષથી હતો ફરાર
એલસીબી ઝોન-3ની ટીમે આરોપીને ઝડપી પાડ્યો

મહિધરપુરા પોલીસ મથકમાં સાત વર્ષથી લૂંટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને એલસીબી ઝોન 3 ટીમે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર મીણા અને નાયબ પોલીસ કમિશનર ઝોન 3 રાઘવ જૈન ની સૂચના ને લઈ એલસીબી ઝોન 3 ની ટીમ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે મહીધરપુરા પોલીસ મથકમાં લૂંટના ગુનામાં સાત વર્ષથી નાસ્તા ફરતા આરોપી સમીર ઉલ ઈસ્માઈલ ઉર્ફે સમીર ચાપટા ને ઝડપી પાડી તેનો કબજો મહીધરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *