ડિંડોલી–ઉધના બ્રિજ પર અકસ્માત, બાઈક ચાલકનું કરૂણ મોત

Featured Video Play Icon
Spread the love

ડિંડોલી–ઉધના બ્રિજ પર અકસ્માત, બાઈક ચાલકનું કરૂણ મોત
અજાણ્યા વાહનની અડફેટે યુવાનનું મોત,
હેલ્મેટ છતાં બચી ન શક્યો જીવ,

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ડિંડોલી ઉધનાને જોડતા બ્રિજ પર બાઈક ચાલકનુ અજાણ્યા વાહન અડફેટે મોત નિપજ્યુ હતું.

સુરત શહેરમાં વહેલી સવારે બની અકસ્માતની ઘટના બની હતી. સુરતના ડિંડોલી અને ઉધનાને જોડતો બ્રિજ પર અજાણ્યા વાહનની અડફેટે આવી જતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતું. હેલ્મેટ પેહેર્યા હોવા છતાં અકસ્માતમાં યુવાનનુ મોત નિપજ્યુ હતું. પ્રાથમિક દ્રષ્ટિએ ઓવર ટેક કરતી વખતે અકસ્માત થયા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. તો અકસ્માત મામલે ડિંડોલી પોલીસ વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *