સુરત સહિત દેશભરમાં સરકારી બેંકોના કર્મચારીઓની એક દિવસીય હડતાળ

Featured Video Play Icon
Spread the love

સુરત સહિત દેશભરમાં સરકારી બેંકોના કર્મચારીઓની એક દિવસીય હડતાળ
પાંચ દિવસ વર્કિંગની માંગ સાથે બેંક કર્મચારીઓનો વિરોધ
ઘોડદોડ રોડ પર બેંક ઓફ ઈન્ડિયા ખાતે કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા

સુરત સહિત દેશભરમાં સરકારી બેંકોના કર્મચારીઓ દ્વારા એક દિવસીય હડતાળ પડાઈ હતી. અઠવાડિયામાં પાચં દિવસ વર્કિંગ માટે હડતાળ પડાઈ હતી.

27મી જાન્યુઆરી એટલે કે આજે મંગળવારના રોજ સરકારી બેકો દ્વારા એક દિવસ હડતાળ પાડી હતી. સુરત શહેરના ઘોડદોડ રોડ ખાતે આવેલ બેંક ઓફ ઈન્ડિયા ખાતે મોટી સંખ્યામાં બેક કમર્ચારીઓ હડતાળમાં જોડાયા હતા અને સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. અઠવાડિયામાં પાંચ દિવસ વર્કિંગ માટે હડતાળ કરાઈ હતી. સરકારી તમામ યોજનાઓ બેંક મારફતે શરૂ થતી હોય છે છતાં કર્મચારીઓનો વિરોધ જોવા મળ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી પાંચ દિવસ વર્કિંગ ડે માટે લડત ચાલવામાં આવી રહી છે. તો આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં શહેરની જુદી જુદી સરકારી બેન્કના કર્મચારીઓ એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *