માંગરોળના સેલારપુર ગામની સીમમાં અકસ્માત

Featured Video Play Icon
Spread the love

માંગરોળના સેલારપુર ગામની સીમમાં અકસ્માત
ઝંખવાવ વાંકલ માર્ગ પર સરકારી બસને અકસ્માત નડ્યો
એસટી બસ ચાલકે ઓવરટેક કરતી વખતે ડમ્પરને અડફેટે લીધું

માંગરોળના સેલારપુર ગામની સીમમાં ઝંખવાવ વાંકલ માર્ગ પર સરકારી બસને અકસ્માત નડ્યો

સુરત માંગરોળના સેલારપુર ગામની સીમમાં એસટી બસ ચાલકે ઓવરટેક કરતી વખતે સામેથી આવતા ડમ્પરને અડફેટે લીધું જેને લઇ બસમાં સવાર 4-5 મુસાફરોને નાનીમોટી ઈજાઓ પહોંચી તેમજ બસના ડ્રાઈવર અને ડમ્પરનાં ડ્રાઈવરને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા, ઇજાગ્રસ્તોને ઝંખવાવ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ઝંખવાવ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવા આવી હતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *