સુરતમાં વીર તેજાજી મહારાજની ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી.
વિશ્વના પ્રથમ ગો રક્ષક તરીકે વીર તેજાજી મહારાજ ઓળખાય છે.
ગોરક્ષક વીર તેજાજી મહારાજ જેમના નામની આગળ સત્યવાદી લાગે છે.
4000 હજારથી વધુ સમાજના અગ્રણીઓ સાથે સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલ એસએમસી ગાર્ડન પાસેથી જાટ સમાજ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ ગૌરક્ષક વીર તેજાજી મહારાજની ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી તેમાં મોટી સંખ્યામાં જાટ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા.
સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલ ગોડાદરા વિનાયક હાઇટ્સ ની સામે SMC ગાર્ડન પાસેથી ગૌરક્ષક વીર તેજાજી મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી તે યાત્રામાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ સાથે સમાજના લોકો ઉપસ્થિત રહ્યા તેમનો ઉદ્દેશ છે કે ગોરક્ષક વીર તેજાજી મહારાજ લોકદેવતા સત્યવાદીના નામે ઓળખાય છે અને તે ગો રક્ષક વીર તેજાજી મહારાજે ગો માતા માટે પોતાનું બલિદાન આપ્યું હતું અને તે વિશ્વના પ્રથમ ગો રક્ષક કહેવાય છે તેસંદર્ભે ગોડાદરા વિસ્તારમાં ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી તેમાં સમાજના 4000થી વધુ લોકો જોડાયા હત્યા આ રેલીનું મુખ્ય ઉપદેશ હતો કે સમાજના આરાધ્યા દેવ વિશ્વ ના પ્રથમ ગોરક્ષક વીર તેજાજી મહારાજ જેમના નામની આગળ સત્યવાદી લાગે છે અને લોકો તેમના માર્ગદર્શન પર ચાલે તે માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું
