હાદાનગર તળપદા કોળી જ્ઞાતિ વાડી ટ્રસ્ટ દ્વારા ભવ્ય ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો

Featured Video Play Icon
Spread the love

હાદાનગર તળપદા કોળી જ્ઞાતિ વાડી ટ્રસ્ટ દ્વારા ભવ્ય ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો
હાદાનગર અને આસપાસના લોકોને રાહતદરે ચોપડા ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ
કમલેશભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ કારોબારી સભ્યોના સહયોગથી આયોજન

ભાવનગર હાદાનગર તળપદા કોળી જ્ઞાતિ વાડી ટ્રસ્ટ તરફ થી હાદાનગર અને આજુબાજુ ના વિસ્તાર ના લોકો ને રાહતદર એ ચોપડા મળી રહે તે હેતુ થી હાદાનગર તળપદા કોળી જ્ઞાતિ વાડી ના શ્રી કમલેશભાઈ રામસીંગભાઈ રાઠોડ. ના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ શ્રી રવિભાઈ ગોહિલ. મહામન્ત્રી દિનેશભાઇ ચુડાસમા. મંત્રીશ્રી યોગેશ ભાઈ રાઠોડ. ખજાનચી કૌશિકભાઈ રાઠોડ. અશોકભાઈ સોલંકી. મનોજભાઈ ઝાલા. મનજીભાઇ ડાભી. બાબુભાઇ ચૌહાણ. મુકેશભાઈ મેટાલિયા. બાબુભાઇ મેલકિયા. ભાવેશભાઈ મેર. માવજીભાઈ મેટાલિયા. મુકેશભાઈ મેર શૈલેષભાઇ દિહોરા. હિતેશભાઈ ચુડાસમા તમામ કારોબારી સભ્યો ના સહયોગ થી ભવ્ય ચોપડા વિતરણ કરવામાં આવ્યું છે. તે પ્રસંગે એ સામાજિક તથા રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. તેમાં વડવા-અ વોર્ડ ના કોર્પોરેટર શ્રી પરેશભાઈ રામસીંગભાઈ રાઠોડ.કુંભારવાડા વોર્ડ ના કોર્પોરેટર શ્રી અશોકભાઈ બારૈયાં અને નીતાબેન ગોહિલ. ભાવનગર શહેર ભાજપ ઉપપ્રમુખ મુકેશભાઈ ડાભી. ચિત્રા ફુલસર ના કોર્પોરેટર. ઉપેન્દ્રસિંહ ગોહિલ. અને સંજયભાઈ રાઠોડ.પરષોત્તમભાઈ સોલંકી અને દિવ્યેશભાઈ ના અધ્યક્ષ સ્થાને કોળી સેના ના યુવા પ્રમુખશ્રી રાજુભાઈ સોલંકી અને તેમની ટિમ. વિરોધપક્ષ ના નેતા બળદેવભાઈ સોલંકી.સંભુભાઈ વાળા. જયેશભાઇ બારૈયાં(એડવોકેટ).દિયાળભાઈ ગોહેલ પારુલ સોસાયટી. ધર્મેન્દ્રભાઈ ભાઈ બારૈયા(મેપાનગર વાળા).મુકેશભાઈ પુનાણી.ઘનસ્યામભાઈ ચુડાસમા. રાજુભાઈ પઢાર. મનહર ભાઈ મંડપ વાળા. અંકિતાભાઈ હરેશભાઈ રાઠોડ (પરી એન્ટરપ્રાઈઝ )વાળા.પૂર્વ કોર્પોરેટર કાંતિભાઈ ગોહેલ. બોરતળાવ વોર્ડ ના કોર્પોરેટર પારુલબેન ઢાપા.અશોકભાઈ રાઠોડ. અશ્વિનભાઇ. સામાજિક તથા રાજકીય આગેવાનો હાજર રહી કાર્યક્રમ ને ઉજાગર કર્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *