સુરતના શાહપોર વિસ્તારમાં મેટ્રોની કામગીરીમાં ફરી ભુવો

Featured Video Play Icon
Spread the love

સુરતના શાહપોર વિસ્તારમાં મેટ્રોની કામગીરીમાં ફરી ભુવો
અલબેલા એપાર્ટમેન્ટને સલામતીના ભાગરૂપે ખાલી કરાવી
ફાયર સહિતનાઓ દોડતા થઈ ગયા

સુરતના શાહપોર વિસ્તારમાં મેટ્રોની કામગીરીમાં ફરી એક ભુવો મકાનની બહાર પડ્યો છે. જેને લઈ ફાયર સહિતનાઓ દોડતા થઈ ગયા હતાં.

સુરતમાં મેટ્રો ની કામગીરી ના કારણે ફરી એક વાર મકાન ની બહાર પડ્યો ભુવો પડ્યો હતો. મેટ્રો કામગીરી વચ્ચે સુરતના શાહપોર માછલીપીઠ વિસ્તારમાં ફરી અંદાજિત 22 ફૂટ ઊંડો ભુવો પડ્યો છે. જેને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભુવો પડતા બાજુની અલબેલા એપાર્ટમેન્ટને સલામતીના ભાગરૂપે ખાલી કરવામાં આવી છે. હાલ આ વિસ્તારમાં લોકો જીવના જોખમે રહેવા માટે મજબૂર બન્યા છે. તો ભુવો પડતા ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી. આ વિસ્તારમાં એક મહિનામાં જ ત્રણ મસમોટા ભુવા પડી ચુક્યા છે જેને લઈ સ્થાનિકોમાં મેટ્રોની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *