શેરબજારમાં 10 ટકા જેટલો નફો અપાવવાની લાલચ

Featured Video Play Icon
Spread the love

શેરબજારમાં 10 ટકા જેટલો નફો અપાવવાની લાલચ
સુરતમાં સિટીલાઈટના નિવૃત્ત કર્મચારી સાથે ઠગાઈ
રાહુલ ચંપક મિસ્ત્રી, મિલન સાંગામી અને ઉર્વિશ નસીતની ધરપકડ

શેરબજારમાં 10 ટકા જેટલો નફો અપાવવાની લાલચે સુરતમાં સિટીલાઈટના નિવૃત્ત કર્મચારી સાથે ઠગાઈ આચરનાર વધુ એક આરોપીને સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યો છે.

સુરત સાયબર ક્રાઈમની ટીમે સિટીલાઈટ ખાતે રેહતા નિવૃત્ત કર્મચારીને શેર બજારમં રોકાણ કરવાથી 10 ટકા જેટલો નફો થશે તેવી લોભામણી વાતો કરી તેઓ પાસેથી 42.48 લાખ ઓનલાઈન પડાવી લેવાયા હતાં. આ ઠગાઈમાં અગાઉ મીત કિશોર સેલીયા, દિપક ગોપાલ ઉદયનાથ નાયક, કેવલ મહેશ ડાહ્યા દિયોરા અને બંધ બેંકના સેલ્સ મેનેજર તથા ઈન્ડસલેન્ડ બેંકના મેનેજર સહિત ત્રણ આરોપીઓ રાહુલ ચંપક મિસ્ત્રી, મિલન જ્યંતિ સાંગામી અને ઉર્વિશ સંજય નસીતની અગાઉ સાયબર ક્રાઈમની ટીમે ધરપકડ કર્યા બાદ વધુ એક આરોપી એવા વિશાલ ઘનશ્યામ લવજી ઝાલાવાડીયાને પણ ઝડપી પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *