સ્ક્રેપના વેપારી પાસેથી માલ આપવાનુ કહી કરોડોની ઠગાઈ

Featured Video Play Icon
Spread the love

સ્ક્રેપના વેપારી પાસેથી માલ આપવાનુ કહી કરોડોની ઠગાઈ
ઠગાઈ આચરનાર એકને સુરત ઈકો સેલની ટીમે ઝડપી પાડ્યો
અરૂણ મખ્ખનલાલ અગ્રવાલને મુંબઈથી ઝડપી પાડ્યો

સ્ક્રેપના વેપારી પાસેથી માલ આપવાનુ કહી કરોડો રૂપિયા પડાવી લઈ માલ કે રૂપિયા પરત ન કરી ઠગાઈ આચરનાર ઠગોમાંથી એકને સુરત ઈકો સેલની ટીમે ઝડપી પાડ્યો છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુન્હા નિવારણ શાખા એટલે કે ઈકો સેલની ટીમે સ્ક્રેપ વેપારી સુજીત ગુપ્તા પાસેથી સ્ક્રેપનો માલ આપવાની વાતો કરી ઠગો નિલમની વિશ્વનાથ શ્રીવાસ્તવ, અરૂણ મખ્ખનલાલ અગ્રવાલ અને સંદીપ લક્ષ્મણ શીરોડકરએ 2 કરોડ 19 લાખ 44 હજારથી વધુ ઓનલાઈન પડાવી લઈ ઠઘાઈ આચરી હતી. અને માલ કે રૂપિયા પરત ન આપી છેતરપિંડી કરતા વેપારી સુજીત ગુપ્તાએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા ક્રાઈમ બ્રાન્ચની ઈકો સલની ટીમે આરોપીઓમાંથી એક અરૂણ મખ્ખનલાલ અગ્રવાલને મુંબઈથી ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *