માંડવી પોલીસે લાખોના વિદેશી દારૂ ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

માંડવી પોલીસે લાખોના વિદેશી દારૂ ઝડપ્યા
મારુતિ સુઝીકી સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ ઝડપાયા
કાર ચાલક કાર છોડી ફરાર થઈ ગયો

સુરત જિલ્લાના માંડવી ના ગોદાવાડી ગામના બસ સ્ટેન્ડ ફળિયામાંથી મારુતિ સુઝીકી સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ 1.29 લાખનો અને 2 .5 લાખની કાર મળી રૂપિયા 3.79 લાખ નો મુદ્દામાલ ઝડપી પાડતી માંડવી પોલીસ.

માંડવી પોલીસ સ્ટેશનના અ. પો. કો. દિપકસિંહ શ્રીસોનુ સિંહને માંડવી ના ગોડાવાદી ગામના બસ સ્ટેન્ડ ફળિયા વિસ્તારમાં પોલીસને વિદેશી દારૂ ભરેલી એક કાર મારુતિ સુઝીકી કંપનીની GJ 19 AF- 5033 અંગે બાતમી મળેલ હતી પોલીસ તંત્ર દ્વારા તપાસ કરાતા ચાલકે કાર ભગાડી મૂકી હતી. અને પોલીસે પીછો કરતા કાર ચાલક કાર છોડી ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાંથી રૂપિયા 1. 29 લાખનો વિદેશી દારૂ અને રૂપિયા 2.50 લાખની કાર મળી કુલરૂપિયા 3.79 મુદ્દામાં કબજે કર્યો હતો. બસ સ્ટેન્ડ ફળિયામાં મીનાબેન ભીખુભાઈ રાઠોડ ના ઘર પાસે આવેલી ખુલ્લી જગ્યામાં આ કાર પકડી પાડી હતી…હમીરસિંહ ચૌહાણ માંડવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *