અમરેલીના પીપાવાવ પોર્ટ નજીક સિંહણની લટાર

Featured Video Play Icon
Spread the love

અમરેલીના પીપાવાવ પોર્ટ નજીક સિંહણની લટાર
પીપાવાવ પોર્ટ ફોર વે માર્ગ પણ જોવા મળી સિંહણ
વાહનોની અવર જવર વચ્ચે સિંહણની લટાર
વરસાદી માહોલ વચ્ચે સિંહણ રસ્તા પર જોવા મળી

અમરેલીના પીપાવાવ પોર્ટ નજીક સિંહણની લટારનો વિડીયો સામે આવ્યો છે. પીપાવાવ પોર્ટ ફોર વે માર્ગે વાહનોની અવર જવર અને વરસાદી માહોલ વચ્ચે સિંહણ લટાર મારતી જોવા મળી હતી. દિવસ દરમ્યાન સિંહણની રોયલ એન્ટ્રીથી સ્ટેટ હાઇવે પર વાહનોના પૈડા થંભી ગયા હતા. સિંહણની આ લટારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *