સુરતની સચીન જીઆઈડીસી પોલીસે બે આરોપીઓને પાસા કર્યા

Featured Video Play Icon
Spread the love

સુરતની સચીન જીઆઈડીસી પોલીસે બે આરોપીઓને પાસા કર્યા
મોબાઈલ સ્નેચીંગ અને ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ
સાહીલ ગુલાઅબ્બાસ શેખ અને રફીયુદ્દીન ઉર્ફે રફીક રીયાઝુદ્દીન શેખને પાસા

સુરતની સચીન જીઆઈડીસી પોલીસે મોબાઈલ સ્નેચીંગ અને ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને પાસા કર્યા છે.

સુરતની સચીન જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મોબાઈલ સ્નેચીંગ અને મોબાઈલ ચોરીના ગુનામાં બે આરોપીઓ સાહીલ ગુલાઅબ્બાસ શેખ અને રફીયુદ્દીન ઉર્ફે રફીક રીયાઝુદ્દીન શેખને ઝડપી પાડ્યા હતા તો બન્ને આરોપીઓ વારંવાર મોબાઈલ સ્નેચીંગ અને ચોરીના ગુનામાં ઝડપાતા હોય સચીન જીઆઈડીસી પોલીસ દ્વારા બન્નેની પાસા દરખાસ્ત તૈયાર કરી પાસા મંજુર થતા તેઓને ડિટેઈન કરી અમદાવાદ જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *