સુરતમાં વધી રહેલી વાહન ચોરીની ઘટનાઓ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં વધી રહેલી વાહન ચોરીની ઘટનાઓ
મોબાઈલ સ્નેચીંગ કરનાર રીઢાઓને ઝડપી પાડ્યા
રાંદેરમાંથી મોપેડ અને વરાછા વિસ્તારમાં મોબાઈલ સ્નેચીંગ

સુરતમાં વધી રહેલી વાહન ચોરીની ઘટનાઓ વચ્ચે ચોક બજાર પોલીસે રાંદેરમાંથી મોપેડ અને વરાછા વિસ્તારમાં મોબાઈલ સ્નેચીંગ કરનાર રીઢાઓને ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર જૈન અને મદદનીશ પોલીસ કમિશનર આહિરની સુચનાને લઈ પીઆઈ એસડી રાતડાની ટીમ પીએસઆઈ વીટી ડોડીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ હીરેનભાઈ અને અહેકો પિયુષભાઈ તથા અપોકો કિશનભાઈને મળેલી બાતમીના આધારે રાંદેર પોલીસ મથક વિસ્તારમાંથી મોપેડની અને વરાછા પોલસ મથક વિસ્તારમાં મોબાઈલ સ્નેચીંગ કરનાર રીઢા ચોર નાજીમ શેખને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ મોપેડ અને સ્નેચીંગ કરાયેલ મોબાઈલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *