સુરતમાં ફરિયાદીના મોબાઈલ પર અજાણી લીંક મોકલી ફ્રોડ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ફરિયાદીના મોબાઈલ પર અજાણી લીંક મોકલી ફ્રોડ
મોબાઈલ હેક કરી 28 હજાર એકાઉન્ટમાંથી ઉપાડી લીધા
જગદીશ ત્રિકમદાસ લાલવાણી અને જય જગદીશ લાલવાણીને ઝડપ્યા

સુરતમાં ફરિયાદીના મોબાઈલ પર અજાણી લીંક મોકલી મોબાઈલ હેક કરી 28 હજાર એકાઉન્ટમાંથી ઉપાડી લેનાર બેને પુણા પોલીસે ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મિણા, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર અને મદદનીશ પોલીસ કમિશર દ્વારા સાયબર ફ્રોડના ગુનાઓ શોધી કાઢવા આપેલી સુચાને લઈ પીઆઈ વીએમ દેસાઈ અને પીઆઈ આરએચ મોરીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ પીએલ કળથીયાની ટીમે હ્યુમન સોર્શીસ અને વર્કઆઉટના આધારે ફરિયાદીને મોબાઈલ પર અજાણી લીંક મોકલી મોબાઈલ ફોન હેક કરી તેના આધારે બેંક એકાઉન્ટમાંથી 28 હજાર ટ્રાન્સપર કરાવી લેનાર જગદીશ ત્રિકમદાસ લાલવાણી અને જય જગદીશ લાલવાણીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *