સુરત ગોડાદરા પોલીસ મથકમાં નાસતા ફરતા ચોર

Featured Video Play Icon
Spread the love

સુરત ગોડાદરા પોલીસ મથકમાં નાસતા ફરતા ચોર
ચોરીના ગુનામાં આઠ મહિનાથી નાસતા ફરતા ચોરને ઝડપ્યા
રામનારાયણ ઉર્ફએ લાલો રામનરેશ ઉર્ફે નરેશસિંગ તોમરને ઝડપ્યા

સુરત ગોડાદરા પોલીસ મથકમાં નોકર ચોરીના ગુનામાં આઠ મહિનાથી નાસતા ફરતા ચોરને મહારાષ્ટ્રના જલગાંવથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

સુરતમાં ગંભીર ગુનાઓ આચરી ભાગતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સુરત ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની એન્ટી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સ્કોડની ટીમે ગોડાદરા પોલીસ મથકમાં આઠ મહિનાથી નોકર ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા રામનારાયણ ઉર્ફએ લાલો રામનરેશ ઉર્ફે નરેશસિંગ તોમરને મહારાષ્ટ્રના જલગાંવ સાવદા ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો ગોડાદરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *