સુરતના અઠવા વિસ્તારમાંથી ડ્રગ્સ સાથે ઝડપાયેલી મહિલા

Featured Video Play Icon
Spread the love

સુરતના અઠવા વિસ્તારમાંથી ડ્રગ્સ સાથે ઝડપાયેલી મહિલા
ડ્રગ્સ આપનારને મુંબઈના તલોજાથી અઠવા પોલીસે ઝડપી પાડ્યો
મોબીન ઉર્ફે ગુરૂ મેહબુબ ખાનને ઝડપી સુરત લાવ્યો

સુરતના અઠવા વિસ્તારમાંથી ડ્રગ્સ સાથે ઝડપાયેલી મહિલાને ડ્રગ્સ આપનારને મુંબઈના તલોજા થી અઠવા પોલીસે ઝડપી પાડ્યો છે.

સુરત ના ડક્કા ઓવારા પાસેથી ગત ત્રીજી ફેબ્રુઆરીએ એક મહિલાને ક્રઈમ બ્રાન્ચની ટીમે એમડી ડ્રગ્સ સાથે જડપી પાડી હતી. જે મામલે અઠવા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, સંયુક્ત પોલીસ કમિશનર ડામોર, નાયબ પોલીસ કમિશનર નિધિ ઠાકુર, મદદનીશ પોલીસ કમિશનર ની સુચનાને લઈ પીઆઈ આઈએમ હુદડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે મહિલાને ડ્રગ્સ આપનાર મુંબઈના મોબીન ઉર્ફે ગુરૂ મેહબુબ ખાનને મુંબઈના તલોજા ખાતે જઈ ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *