તાપી : પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

તાપી : પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો
મનીષ ગામીત તથા દિનેશ છબીદાસ પારદીની ધરપકડ

તાપીના પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને એસઓજીએ ઝડપી પાડ્યો

અગાઉ ગુનામાં પ્રોહીબિશન ના વોન્ટેડ આરોપીઓને પકડવા સોનગઢ પોલીસ સ્ટેશનના વિસ્તાર માં તપાસમાં હતા તે દરમિયાન એએસઆઈ અજયભાઈ દાદાભાઈ તેમજ જયેશભાઈ બલિરામભાઈ નાઓ સંયુક્ત રીતે ખાનગી રહે બાદમી મળેલ કે સોનગઢ પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીઓ મનીષભાઈ મહેશભાઈ ગામીત તથા દિનેશભાઈ છબીદાસ પારદી હાલમાં સોનગઢ ખાતે હાથીફળિયામાં આવેલ હનુમાન મંદિર સામે ઊભા છે જેવી બાતમી મળી હતી તે આધારે બંને આરોપીઓને પકડી પાડ્યું હતું એસ ઓ જી એ અને મુદ્દા માલ કબજે કરી આગળની કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવેલ હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *