સુરત : લિંબાયતમાં મિત્રની હત્યા કરનાર 2 આરોપીઓની ધરપકડ

Featured Video Play Icon
Spread the love

સુરત : લિંબાયતમાં મિત્રની હત્યા કરનાર 2 આરોપીઓની ધરપકડ
પોલીસે આરોપીઓને સ્થળે લઇ જ ઘટનાનું રી કન્સ્ટ્રકશન કરાવ્યુ

સુરતના લિંબાયતમાં નાસ્તા માટે થયેલા ઝઘડામાં મિત્રની હત્યા કરનાર બન્ને આરોપીઓને પોલીસે ઝડપી પાડી સ્થળે લઈ જઈ ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.

લિંબાયતમાં થોડા દિવસ અગાઉ નાસ્તાના રૂપિયા આપવાને લઈ બે મિત્રોએ મળી એકની હત્યા કરી હતી. તો હત્યારામાં એક માસીયાઈ ભાઈ હોય જેને લઈ લિંબાયત પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી બન્ને હત્યારાઓને ઝડપી પાડ્યા હતાં અને તેઓી શાન ઠેકાણે પાડી ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *