સુરતના અડાજણ વિસ્તારમાં મેટ્રો સ્ટેશનના કારણે મુશ્કેલી

Featured Video Play Icon
Spread the love

સુરતના અડાજણ વિસ્તારમાં મેટ્રો સ્ટેશનના કારણે મુશ્કેલી
સાંસદે અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કર્યુ

સુરતના અડાજણ વિસ્તારમાં મેટ્રો સ્ટેશનના કારણે પડી રહેલી મુશ્કેલીને લઈ સાંસદે અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કર્યુ હતું.

સુરતમાં હાલ મેટ્રોની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે જો કે તેને લઈ લોકોને ભારે હેરાનગતિ થઈ રહી છે. ત્યારે સુરત લોકસભા સાંસદ મુકેશભાઈ દલાલ અડાજણ બદ્રીનાથ મંદિર ખાતે બની રહેલ મેટ્રો સ્ટેશનના કારણે પડી રહેલ સોસાયટી લોકોને મુશ્કેલી બાબતે મેટ્રો તેમજ સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કર્યુ હતું અને તેમની સાથે મંદિર તેમજ સોસાયટીના સભ્યો કોર્પોરેટરો અને પ્રમુખ મહામંત્રી હાજર રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *