સમગ્ર દેશ 15 મી ઓગસ્ટના રંગમાં રંગાયો

Featured Video Play Icon
Spread the love

સમગ્ર દેશ 15 મી ઓગસ્ટના રંગમાં રંગાયો
તાપી જિલ્લો પણ દેશ ભક્તિના રંગમાં રંગાયો

સમગ્ર દેશ 15 મી ઓગસ્ટના રંગમાં રંગાયો છે ત્યારે આપણે તાપી જિલ્લો પણ દેશ ભક્તિના રંગમાં રંગાયો

સોનગઢ નગરપાલિકાના ધ્વજવંદન કાર્યક્રમમાં પ્રમુખ સારિકા પાટીલ અને ગીતાબેન ગામીતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો સાથે આજે 15 મી ઓગસ્ટ નિમિત્તે સોનગઢ તાલુકાના બોરદા પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને યુથ કોંગ્રેસના પ્રમુખ ગણેશભાઈ વસાવા દ્વારા સ્કૂલ બેગ, ટીફીન બોક્સ, નોટબુક વગેરે બાળકો ને ઉપયોગી વસ્તુઓ નુ વિતરણ કરવામાં આવ્યું આ રીતે 79 માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. માજી સંગઠન પ્રમુખ મયંકભાઇ જોશી તેમજ સોનગઢ નગરપાલિકાના અધ્યક્ષ હેતલભાઇ મહેતા તેમજ અન્ય કોર્પોરેટરો સાથે વિપક્ષના કોર્પોરેટર બાનુબેન શાબાશ ખાન પઠાણ હાજર રહ્યા હતા, તાપી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારે બોરદામાં આજે 15 મી ઓગસ્ટ નિમિત્તે સોનગઢ તાલુકાના બોરદા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને યુથ કોંગ્રેસના પ્રમુખ ગણેશ વસાવા દ્વારા સ્કૂલ બેગ, ટીફીન બોક્સ, નોટબુક વગેરે બાળકો ને ઉપયોગી વસ્તુઓ નુ વિતરણ કરવામાં આવ્યું આ રીતે 79 માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *