સુરતમાં પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
પોલીસે આરોપીને રાજસ્થાનથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

વર્ષ 2023માં ઈચ્છાપોર પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સુરત માં નોંધાયેલા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઈચ્છાપોર પોલીસ મથકમાં વર્ષ 2023માં નોંધાયેલા વિદેશી દારૂના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી પ્રહાલદ ભવરલાલ માળીને વલસાડના ભીલાડ ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડી તેને સુરત લાવી તેનો કબ્જો ઈચ્છાપોર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *