સુરતમાં અસામાજિક તત્વોનો આતંક

Featured Video Play Icon
Spread the love

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક
મહાદેવ નગર 3 માં યુવાન પર જીવલેણ હુમલો
આરોપીએ મચાવેલો આતંકનો વિડીયો વાયરલ

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે નજીવી બોલાચાલી બાદ મહાદેવ નગર 3 માં યુવાન પર જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટને લઈ આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

સુરતમાં ગુનેગારો બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં મહાદેવ નગર 3માં બોલાચાલી દરમિયાન યુવાન પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હતો. જેને લઈ આખા વિસ્તારમાં તણાવનુ વાતાવરણ સર્જાયુ હતું. જ્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. અને આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. તો આરોપીએ મચાવેલો આતંકનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *